શોધખોળ કરો
Gujarat Assembly Election 2022: અમદાવાદમાં અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના આશીર્વાદ લીધા
અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
![અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/b4d3f5b18f6a2cb99f52178dcbb7c271166981716559974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.
1/8
![અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
2/8
![અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો.
3/8
![અસારવાથી શરૂ થઈ મેઘાણીનગર સુધી રોડ શો યોજાયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અસારવાથી શરૂ થઈ મેઘાણીનગર સુધી રોડ શો યોજાયો હતો.
4/8
![અમિત શાહના આ રોડ શોમાં કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અસારવા ખાતે ઉમટ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/83365748cff96c442ddbafe78d372615ff2f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહના આ રોડ શોમાં કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અસારવા ખાતે ઉમટ્યા હતા.
5/8
![અમિત શાહે અસારવામાં ભાજપ ઉમેદવાર દર્શનાબહેન વાઘેલાના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/3fb5ed13afe8714a7e5d13ee506003dd41258.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે અસારવામાં ભાજપ ઉમેદવાર દર્શનાબહેન વાઘેલાના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.
6/8
![પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ રોડ શોમાં જોડાયા હતા. રોડ શો પહેલાં અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/96adf1fda85842b18f05f654ba70b9880d69c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ રોડ શોમાં જોડાયા હતા. રોડ શો પહેલાં અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા.
7/8
![તો આજે સવારે અમિત શાહે મહીસાગરના કડાણામાં સભા સંબોધી હતી. જેમાં આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/1d90e081e48399781a8d95c2e885fbde7b19b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો આજે સવારે અમિત શાહે મહીસાગરના કડાણામાં સભા સંબોધી હતી. જેમાં આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે.
8/8
![અમિત શાહે મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/e5fbfcf20eec643fc3da24104cb713067bec8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.
Published at : 30 Nov 2022 07:34 PM (IST)
Tags :
Gujarat Election Election-commission Gujarat Assembly Elections Gujarat Latest News Blessings Home Minister Amit Shah Gujarat Assembly Election 2022 Ahmedabad Gujarat Election 2022 Latest News Today Live News Today Gujarat Vidhan Sabha Election Date 2022 Gujarat News In Hindi Gujarat Election Live Updates Gujarat Vidhan Sabha Election Date Live Gujarat Live News Gujarat Assembly Election 2022 Live Updates Gujarat Breaking News GUJARAT ELECTIONS 2022 Gujarat Assembly Eleciton Live Gujarat Assembly Election Gujarat Election 2022 Mahant Swami Maharajવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)