શોધખોળ કરો
In Photos: પ્રથમ તબક્કામાં સવાર સવારમાં જ રિવાબા સહિત આ ઉમેદવારોએ કર્યું વોટિંગ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે.

મતદાન કર્યાની નિશાની બતાવતાં રિવાબા
1/8

રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મતદાન કર્યું.
2/8

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પત્ની સાથે નવસારીમાં વોટિંગ કર્યું.
3/8

પૂર્ણેશ મોદીએ સુરતમાં વોટિંગ કર્યું.
4/8

કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ કહ્યું, લોકો બદલાવના મૂડમાં છે.
5/8

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન સવારે 8.00 વાગે મતદાન શરૂ થયું છે, જે સાંજે 5.00 વાગે પૂર્ણ થશે.
6/8

મતદાનને લઈ મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7/8

પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.
8/8

તસવીર સૌજન્યઃ ANI
Published at : 01 Dec 2022 08:48 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
લાઇફસ્ટાઇલ