શોધખોળ કરો
Gujarat Day 2023: બનાસકાંઠામાં ભારત - પાકિસ્તાન સીમા પર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જુઓ તસવીરો
Gujarat Day 2023: બનાસકાંઠામાં ભારત - પાકિસ્તાન સીમા પર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત દિવસની ઉજવણી કરતાં જવાનો
1/8

ભારત પાકિસ્તાન સીમા પર દેશ ભક્તિનાં રંગ સાથે ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી.
2/8

BFS ના જવાનો એ સીમા પર પરેડ યોજી લોકો સાથે ગરબે ઘુમી કરી ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી.
3/8

રાસ ગરબા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવી.
4/8

રવિવારના સંધ્યા સમયે શાનદાર રીતે ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી.
5/8

ગરબે ઘૂમીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
6/8

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 63માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે.
7/8

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી.
8/8

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી.
Published at : 01 May 2023 10:31 AM (IST)
View More
Advertisement