શોધખોળ કરો
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

Weather Forecast: રાજ્યમરાં આજથી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
1/5

હવામાન વિભાગના અનુસાર, ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
2/5

ત્રણ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.
3/5

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસશે.
4/5

તો આવતીકાલે અને 15 મેએ મોટાભાગના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
5/5

તો રવિવારે કપડવંજમાં કરા સાથે વરસાદ વરસ્યો તો દાહોદમાં પણ માવઠું થયું હતું. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુક્સાન જવાની ભીતિ છે.
Published at : 13 May 2024 08:23 AM (IST)
આગળ જુઓ
Advertisement