શોધખોળ કરો

હીનાએ સચિનને કઇ વાતની ના પાડી ને સચિને કરી દીધી તેની હત્યા, પછી લાશને ક્યાં મુકી આવ્યો ?

મહેંદી ઉર્ફે હીના

1/6
ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની કબૂલાત કરી છે. આ માહિતી ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી છે.

2/6
પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી છે કે, યુપી જવા મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી, સચિન યુપી પોતાના વતને જવા માંગતો હતો, પરંતુ હીનાએ ઘસીને ના પાડી દીધી, આ કારણે સચિન ગુસ્સે ભરાયો અને તેની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી, અને બાદમાં તેને  લાશને એક  બેગમાં ભરીને રસોડામાં મુકી દીધી હતી.

3/6
પોલીસે કહ્યું, સચિને તેની પ્રેમિકા પત્ની હીનાની હત્યા કરી છે, અને હત્યા કરી પછી લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી. સચિને વડોદરામાં દર્શના ઓવરસીસ ખાતે હિનાની હત્યા કરી હતી. સચિને ગળું દબાવીને હીનાની હત્યા કર્યા બાદ લાશને બેગમાં પેક કરી હતી અને રસોડામાં રાખી દીધી હતી.

4/6
આઇજી અભય ચુડાસમાએ વધુમાં જાણકારી આપી કે, સચિનની માનસિક હાલત બહુ સારી નથી. તેણે લાશને નિકાલ કર્યા વિના રસોડામાં જ રાખી હતી તેથી પોલીસ હવે લાશનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરશે.

5/6
મહેંદી ઉર્ફે હીના પેથામી સાથે પ્રેમમાં હતાં. 2016થી બંને સાથે રહેતાં હતાં-  શિવાંશની માતા હીનાની તેના જ પ્રેમી સચિને હત્યા કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં  હિના ઉર્ફે મહેંદીના પરિચયમાં એક શોરૂમમમાં ગયો ત્યારે આવ્યો હતો. હીના પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો ને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો.  બંને 2019 થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં  સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.

6/6
આઈજી અભય ચુડાસમાએ માહિતી આપી હતી કે, સચિન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો તેથી હીના ઉર્ફે મહેંદી ગુસ્સે થઈ ગઈ હતી. આ મુદ્દે તહીનાએ સચિનને કહ્યું હતું કે, તુ વતન નના જઈશ અને મારી સાથે જ રહે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ગુસ્સામાં આવેલા સચિને હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી હતી. સચિને હીનાની ગળું દબાવીને હત્યા કરી હતી પણ લાશનો નિકાલ નહોતો કર્યો. સચિને લાશ સૂટકેસમાં રાખી હતી ને પોલીસ લાશને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત

તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ

3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા

Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી

ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ

સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી

UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક

Embed widget