શોધખોળ કરો

UP Lok Sabha Election Result 2024: અખિલેશ-રાહુલની યૂપીમાં આંધી, BJPના સૂપડા સાફ

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને શરુઆતના ટ્રેન્ડમાં મોટો ફટકો પડ્યો છે.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ

1/7
UP Lok Sabha Election Result 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને શરુઆતના ટ્રેન્ડમાં મોટો ફટકો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને ભારતીય જનતા પાર્ટીને પાછળ છોડી દિધી છે.

2/7
તાજેતરના વલણોમાં, યુપીમાં ભાજપ 36 બેઠકો પર અને ઈન્ડિયા ગઠબંધન 43 બેઠકો પર આગળ છે. તેમાંથી સાત બેઠકો કોંગ્રેસની છે. જ્યારે રાષ્ટ્રીય લોકદળ તેની બંને બેઠકો બાગપત અને બિજનૌર પર આગળ છે.

3/7
2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપ તેના પાંચ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરે તેવું લાગતું નથી. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી સફળતાના નવા ઝંડા લહેરાવતી જોવા મળી રહી છે.

4/7
સાત બેઠકો પર કોંગ્રેસ આગળ છે તેમાં સહારનપુર, અમરોહા, સીતાપુર, રાયબરેલી, અમેઠી, અલ્હાબાદ અને બારાબંકીનો સમાવેશ થાય છે. જે સીટો પર સપા આગળ છે તેમાં કૈરાના, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર, મેરઠ, અલીગઢ, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, ખેરી, ધૌરહરા, મોહનલાલગંજ, સુલતાનપુર પ્રતાપગઢ, ઇટાવાનો સમાવેશ થાય છે. આ સિવાય કન્નૌજ, જાલૌન, બાંદા, કૌશામ્બી, ફૈઝાબાદ, આંબેડકર નગર, શ્રાવસ્તી, બસ્તી, સંત કબીર નગર, લાલગંજ, આઝમગઢમાં પણ સપા આગળ છે.

5/7
બપોરે 12.26 વાગ્યા સુધી ભાજપ સંભલ, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, હાથરસ, મથુરા, આગ્રા, ફતેહપુર સીકરી, બદાયૂ, આંવલા, બરેલી, પીલીભીત, શાહજહાંપુર, હરદોઈમાં આગળ છે.

6/7
ટ્રેન્ડ મુજબ યુપીમાં સપાને 32.87 ટકા, બસપાને 9.16 ટકા વોટ, કોંગ્રેસને 10.40 ટકા વોટ અને બીજેપીને 41.53 ટકા વોટ મળ્યા છે. ટ્રેન્ડમાં સપા 37, ભાજપ 32, કોંગ્રેસ 8, આરએલડી 2 અને ચંદ્રશેખર આઝાદ એક સીટ પર આગળ છે.

7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત

IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ

આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો

Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક

રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ

Embed widget