શોધખોળ કરો
આ રાજ્યમા લોકડાઉનની જાહેરાત થતાં જ દારૂની દુકાનો બહાર લોકો તૂટી પડ્યા, મહિલાઓ પણ લાગી લાઈનમાં, Pics
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/e2182cd0e5e6c9a892432a9de73e0f3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
dilhi_daruline
1/7
![દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લેતા રાજ્યમાં આજે રાત્ર 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/fbf245d4624de4e95259dc86075f96d4fc65b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લેતા રાજ્યમાં આજે રાત્ર 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી.
2/7
![દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ શરાબની દુકાનો બહાર લોકોએ લાઈનો લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/3656401ce9ceb8f3089f4aa4a51bc93b53a85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ શરાબની દુકાનો બહાર લોકોએ લાઈનો લગાવી હતી.
3/7
![દિલ્હીના ગોલ માર્કેટ, ખાન માર્કેટ સહિત અનેક જગ્યાએ આવેલી શરાબની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા લાઈનો લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/1c961b12f738c014d42bcd59926b167eec4ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હીના ગોલ માર્કેટ, ખાન માર્કેટ સહિત અનેક જગ્યાએ આવેલી શરાબની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા લાઈનો લગાવી હતી.
4/7
![અમુક જગ્યાએ ભીડને નિયંત્રિત કરવા પોલીસ પણ બોલાવવી પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/b916f8c146be5538659379c532da285f428ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમુક જગ્યાએ ભીડને નિયંત્રિત કરવા પોલીસ પણ બોલાવવી પડી હતી.
5/7
![લોકડાઉનની જાહેરાત બાદ દારૂ ખરીદવા આવેલી એક મહિલાએ કહ્યું, ઈન્જેક્શન ફાયદા નહીં કરેગા, યે આલ્કોહોલ ફાયદા કરેગી... મુઝે દવાઓ સે અસર નહીં હોગા, પેગ સે અસર હોગા’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/2416c783ef600221d559954ff8bba26cea6a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકડાઉનની જાહેરાત બાદ દારૂ ખરીદવા આવેલી એક મહિલાએ કહ્યું, ઈન્જેક્શન ફાયદા નહીં કરેગા, યે આલ્કોહોલ ફાયદા કરેગી... મુઝે દવાઓ સે અસર નહીં હોગા, પેગ સે અસર હોગા’
6/7
![ગત વર્ષે લોકડાઉનના કારણે દિવસો સુધી દારૂની દુકાન બંધ રહી હતી. જેના કારણે આ વખતે દારૂના શોખીનોએ એડવાન્સમાં સ્ટોક માટે લીકર શોપ બહાર ભીડ લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/811342e27d6f554ee6856e19e70af12c6be9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગત વર્ષે લોકડાઉનના કારણે દિવસો સુધી દારૂની દુકાન બંધ રહી હતી. જેના કારણે આ વખતે દારૂના શોખીનોએ એડવાન્સમાં સ્ટોક માટે લીકર શોપ બહાર ભીડ લગાવી હતી.
7/7
![રાજધાનીની મોટાભાગની શરાબની દુકાનો બહાર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/4d5537d61adf3d68f412723edcd88c3d4e343.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજધાનીની મોટાભાગની શરાબની દુકાનો બહાર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Published at : 19 Apr 2021 02:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)