શોધખોળ કરો
Holi 2024: લાલુ પ્રસાદ યાદવે પરિવાર સાથે ઉજવી હોળી, જુઓ તસવીરો
Holi 2024: આજે દેશભરમાં હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આમ આદમીથી માંડી રાજનેતાઓ હોળીના રંગમાં રંગાયા છે.

રાબડી દેવીને રંગ લગાવતાં લાલુ પ્રસાદ યાદવ
1/5

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે દિલ્હીમાં પરિવાર સાથે હોળી મનાવી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/5

રાબડી દેવીએ તિલક હોળી રમી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/5

લાલુ યાદવની પુત્રીઓ રોહિણી આચાર્ય અને મીસા ભારતી પણ ઉપસ્થિત રહી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/5

હોળીનું સેલિબ્રેશન કરતાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/5

તેજ પ્રતાપ યાદવે પણ કાર્યકર્તાઓ સાથે હોળી ઉજવી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 25 Mar 2024 02:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
