શોધખોળ કરો
74th Republic Day: સેનાનું શૌર્ય, આકાશ મિસાઇલનો પ્રહાર..... દુનિયાએ જોઇ ભારતની તાકાત
74માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ત્રણેય સેનાઓના વિમાન સામેલ થયા.

ફાઇલ તસવીર
1/7

India 74th Republic Day: 74માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં જમીનથી આસામાન સુધી ભારતની દુનિયા જોઇ.
2/7

74માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ત્રણેય સેનાઓના વિમાન સામેલ થયા.
3/7

ડેરડેવિલ્સને કર્તવ્ય પથ પર પોતાના પ્રદર્શનથી બધાનુ મન મોહી લીધુ અને બાઇક પર ડેરડેવિલ્સે ગજબનો સ્ટન્ટ કર્યો. ડેરડેવિલ્સે બાઇક પર યોગ મુદ્રાઓ કરીને પણ બતાવી.
4/7

પ્રજાસત્તાક દિવસની પરેડના પ્રસંગે આકાશમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોએ પોતાની તાકાતનુ પ્રદર્શન કર્યુ.
5/7

કર્તવ્ય પથ પર પહેલીવાર ઇઝરાયેલી સશસ્ત્ર દળોનું માર્ચિંગ દળ પણ સામેલ થયું છે. આ દળનું નેતૃત્વ કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફતાહ એલ આરાસાવી કરી રહ્યાં હતા.
6/7

પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેનાની ઝાંખીમાં નારી શક્તિ દેખાઇ.
7/7

સેનાની 75 આર્મર્ડ રેજિમેન્ટના મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂનની ટુકડી કર્તવ્ય પથ પરથી પરેડમાં સામેલ થઇ.
Published at : 26 Jan 2023 05:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
