શોધખોળ કરો
Land GK: ભારતમાં કોણ છે સૌથી વધુ જમીનના માલિક, જાણો છો તમે ?
તમને જણાવી દઈએ કે GLIS મુજબ, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે

(તસવીર- એબીપી લાઇવ)
1/6

Land GK: ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ?
2/6

તમને જણાવી દઈએ કે GLIS મુજબ, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર જમીન છે.
3/6

આ જમીન પર 116 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વપૂર્ણ કાર્યો ચાલી રહ્યા છે.
4/6

આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કૉલેજો અને હૉસ્પિટલોનું સંચાલન કરે છે.
5/6

દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસા અને કબ્રસ્તાનનું સંચાલન કરે છે.
6/6

મીડિયમ મુજબ, વક્ફ બોર્ડ પાસે ઓછામાં ઓછી 6 લાખથી વધુ સ્થાવર મિલકતો છે. મુસ્લિમ શાસન દરમિયાન તેમને મોટાભાગની વક્ફ જમીન અને મિલકતો મળી હતી.
Published at : 20 May 2024 01:07 PM (IST)
આગળ જુઓ
Advertisement