શોધખોળ કરો
Mukesh Ambani PHOTO: બાપાના આશિર્વાદ લેવા CM શિંદેના ઘરે પહોંચ્યા મુકેશ અંબાણી, અંબાણી પરિવારે ઉતારી આરતી
Mukesh Ambani Met CM Eknath Shinde: મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે રાજ્યના સીએમ એકનાથ શિંદેના નિવાસસ્થાન વર્ષા ખાતે બાપ્પાના દર્શન કરવા ગયા હતા.

સીએમ શિંદેએ અંબાણી પરિવારનું સ્વાગત કર્યું
1/8

Mukesh Ambani Met CM Eknath Shinde: મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે રાજ્યના સીએમ એકનાથ શિંદેના નિવાસસ્થાન વર્ષા ખાતે બાપ્પાના દર્શન કરવા ગયા હતા.
2/8

મુકેશ અંબાણીના પરિવારનું સીએમ એકનાથ શિંદેના પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
3/8

મુકેશ અંબાણીએ પરિવાર સાથે સીએમ એકનાથ શિંદના ઘરે જઈને ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લીધો હતો.
4/8

મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી.
5/8

સીએમ એકનાથ શિંદેના નિવાસસ્થાન વર્ષા ખાતે મુકેશ અંબાણીના પરિવાર ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર હતા.
6/8

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે ત્યાં ગયા હતા.
7/8

ગણપતિ ઉત્સવ દરમિયાન મુખ્યમંત્રી આવાસ પર ભારે ચહલપહલ જોવા મળી હતી.
8/8

મુકેશ અંબાણી તેમની પત્ની, પુત્ર અને ભાવિ પુત્રવધૂ સાથે મુખ્યમંત્રી આવાસ પર ગણપતિ બાપ્પાની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા.
Published at : 27 Sep 2023 08:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
