શોધખોળ કરો
Nusrat Jahan એ બિકિની પહેરીને શેર કરી તસવીરો, લોકોએ યાદ અપાવી સાંસદ હોવાની મર્યાદા
Nusrat Jahan Photoshoot: બંગાળી ફિલ્મ અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે. તેણી તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.
નુસરત જહાં
1/8

નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે અને આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.
2/8

નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જે હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
3/8

આ તસવીરોમાં તે બ્લુ અને પિંક બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેણે દરિયા કિનારે એવા પોઝ આપ્યા છે કે હવે તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
4/8

નુસરતના લુકની વાત કરીએ તો તસવીરોમાં તે સનગ્લાસ અને મિનિમલ જ્વેલરી સાથે સુંદર લાગી રહી છે.
5/8

નુસરતે આ ફોટોશૂટમાં પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.
6/8

તેણે ગયા વર્ષે 26 ઓગસ્ટે એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે માતા બન્યા બાદ પણ નુસરતની ફિટનેસ અને સુંદરતામાં કોઈ કમી નથી આવી. ત
7/8

નુસરતના પુત્રના પિતાના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. કારણ કે આ બાળક નુસરતના બોયફ્રેન્ડ યશ સેનગુપ્તાનું છે. જ્યારે વર્ષ 2018માં નુસરતે બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.
8/8

નુસરત જહાંની આ તસવીરો પર ફેન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યુઝર્સ ટીએમસી સાંસદના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા તેને બિકીનીમાં જોઈને ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'યશ આ તસવીરો જોઈને પાગલ થઈ જશે.' જ્યારે એક લખે છે, 'ભારતના શાનદાર સંસદસભ્યોમાંથી એક'. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Sep 2022 03:40 PM (IST)
આગળ જુઓ
Advertisement