શોધખોળ કરો
Rajiv Gandhi Birth Anniversary : રાજીવ ગાંધીની જન્મજયંતિ પર PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ આપી શ્રદ્ધાજંલિ
Rajiv Gandhi birth anniversary: આજે 20મી ઓગસ્ટ 2022નો દિવસ છે, આજના દિવસમાં ઇતિહાસમાં અનેક ઘટનાઓ ઘટી છે જે આજે પણ યાદગાર છે, આમાની એક ઘટના છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ.
રાજીવ ગાંધીને શ્રદ્ધાજંલિ આપતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા
1/10

આજે ભારતના 9મા વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના દિવસે થયો હતો.
2/10

રાજીવ ગાંધીનો જન્મ મુંબઇમાં પૂર્વ વડાપ્રધાન માતા ઇન્દિરા ગાંધી અને પિતા ફિરોઝ ગાંધીના ઘરે થયો હતો.
3/10

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે 78મી જન્મ જયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાજંલિ આપી છે.
4/10

આ અવસર પર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ તેમને શ્રદ્ધાજંલિ આપી હતી.
5/10

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં મલ્લિકાર્જુન ખડગે.
6/10

રાજીવ ગાંધીને શ્રદ્ધાજંલિ આપતાં ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ.
7/10

રાજીવ ગાંધીને શ્રદ્ધાજંલિ આપતાં હરિશ રાવત.
8/10

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન અંગે વાત કરીએ તો તેમને રાજનીતિમાં બિલકુલ રસ ન હતો. પરંતુ માતા ઇન્દિરા ગાંધીની હત્યા બદા તેને વડાપ્રધાનના પદની જવાબદારી સોંપવામા આવી હતી.
9/10

વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીનો કાર્યકાળ ખુબ ટુંકો રહ્યો હતો, તેમને દેશમાં ઘણુબધુ કામ કર્યુ હતુ.
10/10

પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, તેમની જન્મજયંતિ પર આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ.
Published at : 20 Aug 2022 10:41 AM (IST)
View More
Advertisement