શોધખોળ કરો
કોવિડ બાદ શું આપને પણ અનિંદ્રાની સમસ્યા સતાવી રહી છે? તો કરો આ સચોટ ઉપાય
ગાઢ નિદ્રાની ટિપ્સ
1/5

રાતે 6થી7 કલાક શાંતિભરી ગાઢ ઊંઘ લેવાય તો આપ આખો દિવસ એનર્જેટિક અને ફ્રેશ ફીલ કરો છો. ગાઢ નિદ્રાના કારણે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે. જો કોવિડ બાદ કેટલાક કેસમાં અનિદ્રાની સમસ્યા જોવા મળી રહી છે. તો ગાઢ નિદ્રા માટેના કેટલાક સૂચનો એકસ્પર્ટે આપ્યાં છે.
2/5

ઊંઘવાની સૌથી સારી પોઝિશન છે લેફટ સાઇડ ઊંઘવું. આ પોઝિશનમાં ઊંઘવાથી હાર્ટ સારૂ રહે છે. શરીરમાં દુખાવાથી પણ રાહત મળે છે. પ્રેગ્નન્ટ મહિલાને પણ ડાબા પડખે ઉંઘવાની સલાહ અપાઇ છે. લેફટ સાઇડ ઊંઘવાથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે.
Published at : 09 Jun 2021 02:11 PM (IST)
આગળ જુઓ




















