શોધખોળ કરો
In Photos: રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ આ દિગ્ગજ નેતાની હાજરીમાં ભર્યું ઉમેદવારી પત્ર, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે.

જાડેજા દંપત્તિ
1/8

રિવાબા જાડેજાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
2/8

જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી કરી ઉમેદવારી હતી.
3/8

1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે.
4/8

ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી સભામાં રિવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા.
5/8

તેમણે કહ્યું હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેઓએ મારી પત્ની પર વિશ્વાસ મુક્યો.
6/8

જામનગર માટે જેટલો વિકાસ થાય તેનો કોશિશ રિવા કરશે. તેની કારકિર્દીની શરૂઆત છે અને તેને હજુ ઘણું શીખવાનું છે
7/8

જાડેજાએ કહ્યું, મારી પત્ની માટે આ પહેલી મેચ છે, નાના માણસોને મદદ કરવાનો હેતુ છે અમારો. જામનગરમાં થતી મદદ લોકોને અમે કરીશું.
8/8

જાડેજાએ તેની પત્નીનો ઉત્સાહ વધાર્યો હતો.
Published at : 14 Nov 2022 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
