શોધખોળ કરો
મૉડલનુ વિચિત્ર કાવતરુ, પોતાની સેક્સી અદાઓમાં ગાર્ડને ફસાવ્યો, ને પછી જેલમાંથી ભગાડી દીધી પોતાની માંને............

Aida_Victoria_m
1/6

નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ મૉડલે પોતાની માંને જેલમાંથી ભગાડવા માટે પોતાની સુંદરતાનો સહારો લઇને જેલમાં તૈનાત સિક્યૂરિટી ગાર્ડને પોતાની તરફ આકર્ષિત કરી લીધો. આ પછી તેને દોરડાની સહારે બાઇકની મદદથીથી પોતાની માંને જેલમાંથી ભગાડી દીધી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
2/6

ધ સનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, મૉડલ એઇડા વિક્ટૉરિયા કૉલંબિયન મૂળની છે. પોતાની માંને જેલમાંથી બહાર કાઢવા માટે તેને આ કથિત યોજના બનાવી અને પોતાની સુંદરતા અને સેક્સી અદાઓનો સહારો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
3/6

માંને જેલમાંથી ભગાડવાના મામલાની કોર્ટમાં સુનાવણી થઇ અને મૉડલ પર એવો આરોપ લાગ્યો કે પોતાનુ સુંદરતાના સહારો લઇને તેને પૂર્વ રાજનેતા એઇડા મેરલાનો રેવોલેડોને જેલમાંથી ભગાડવામાં મદદ કરી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
4/6

ઉલ્લેખનીય છે કે કેસ વર્ષ 2019નો છે, જ્યારે મૉડલની માં મેરલાનો રેવોલેડો એક સીનેટર હતી. તેની ચૂંટણીમાં છેતરપિંડી અને ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ કરવામા આવી હતી. આ પછી કોર્ટે તેને આ કેસોમાં દોષિત ઠેરવી હતી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
5/6

આ કેસોમાં મૉડલની માંને 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. પોતાની દીકરીની સુંદરતા અને સેક્સી અદાઓનો સહારો લઇને સીનેટર જેલમાંથી 2 અઠવાડિયાની અંદર ફરાર થઇ ગઇ. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
6/6

કેસમાં મૉડલ જામીન પર છે, અને ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને કેટલાય પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ aidavictoriam)
Published at : 01 Nov 2021 03:20 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ