શોધખોળ કરો

In Pics: આ છે ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કેપ્ટનો, ટૉપ-5માં કેટલા છે ભારતીયો ?

આ યાદીમાં રાશિદ ખાન ટોપ પર છે. લગભગ 4 વર્ષ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Cricket Young Captain History: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અનુભવી સ્પિનર ​​રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો, પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા કેપ્ટનની યાદીમાં કોનું નામ છે ?

2/6
આ યાદીમાં રાશિદ ખાન ટોપ પર છે. લગભગ 4 વર્ષ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે રાશિદ ખાન 20 વર્ષ 350 દિવસના હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
ઝિમ્બાબ્વેની ટેટેન્ડા તૈબુ બીજા સ્થાને છે. જ્યારે ટેટેન્ડા તૈબુ કેપ્ટન બન્યો ત્યારે આ વિકેટકીપર બેટ્સમેનની ઉંમર 20 વર્ષ 358 દિવસ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
આ પછી પૂર્વ ભારતીય કેપ્ટન નવાબ પટૌડી છે. નવાબ પટૌડી 21 વર્ષ અને 77 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનુસ ચોથા સ્થાને છે. વકાર યુનુસ 22 વર્ષ 15 દિવસની ઉંમરમાં પાકિસ્તાનનો કેપ્ટન બન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
દક્ષિણ આફ્રિકાનો ખેલાડી ગ્રીમ સ્મિથ પાંચમા નંબર પર છે. ગ્રીમ સ્મિથ 22 વર્ષ અને 82 દિવસની ઉંમરમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન બન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget