શાર્દુલ ઠાકુરે 2021-21માં જોહાનિસબર્ગ ટેસ્ટમાં 61 રનમાં 7 વિકેટ ઝડપી છે. જે અત્યાર સુધીનો ભારતીય ખેલાડી દ્વારા કરવામાં આવેલો શ્રેષ્ઠ દેખાવ છે.
2/5
હરભજન સિંહે 2010-11માં કેપટાઉનમાં 2010-11માં 126 રનાં 7 વિકેટ લીધી હતી. જે અત્યાર ભારતીય બોલર્સનો સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ હતો. જેને શાર્દુલ ઠાકુરે મંગળવારે તોડ્યો હતો.
3/5
1992-93માં જોહાનિસબર્ગમાં અનિલ કુંબલેએ 53 રનમાં 6 વિકેટ લીધી હતી. કુંબલે ભારતનો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બોલર છે.