શોધખોળ કરો
Photos: Chahal સાથે પંડ્યા સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો, ધનશ્રી વર્મા ડબલિનમાં મસ્તી કરતી જોવા મળી

ચહલ, ધનશ્રી, હાર્દિક પંડ્યા (તસવીરઃ ધનશ્રી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
1/5

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આયરલેન્ડના પ્રવાસે છે. ડબલિનમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. હવે બીજી મેચ રમાશે. અગાઉ હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને દીપક હુડ્ડાએ ડબલિનની મુલાકાત લીધી હતી.
2/5

ચહલે પંડ્યા અને દીપક હુડ્ડા સાથેની તસવીરો ટ્વીટ કરી છે. આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. એક ફોટોમાં ચહલ અને પંડ્યા સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યા છે.
3/5

બીજી તસવીરમાં હુડ્ડા ચહલ સાથે જોવા મળે છે. તેમની તસવીરો પર ફેન્સ પણ અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
4/5

યુઝવેન્દ્ર ચહલ સાથે તેની પત્ની પણ આ ટૂર પર ગઈ છે. તે આ ચાર સાથે ડબલિનમાં ફરતી પણ જોવા મળી હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
5/5

ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવે છે. તે એક સારી ડાન્સર પણ છે.
Published at : 29 Jun 2022 06:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દુનિયા
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
