શોધખોળ કરો
MS Dhoni બાદ કોણ હશે CSK નો કેપ્ટન, આ 4 ખેલાડી છે સૌથી મોટા દાવેદાર
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/9d61302c29ffe84546f1a5f9e46abc58_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
CSK ટીમ
1/5
![એમએસ ધોની (MS Dhoni)એ તેની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને 3 વખત આઈપીએલનો ખિતાબ આપ્યો છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે આ જવાબદારી કેટલાક શાનદાર ખેલાડીને સોંપવામાં આવે, જે આ વારસાને આગળ ધપાવી શકે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/517617f5f2f27dd0c2ffb960541cff3cef336.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમએસ ધોની (MS Dhoni)એ તેની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને 3 વખત આઈપીએલનો ખિતાબ આપ્યો છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે આ જવાબદારી કેટલાક શાનદાર ખેલાડીને સોંપવામાં આવે, જે આ વારસાને આગળ ધપાવી શકે.
2/5
!['મિસ્ટર આઈપીએલ' (Mr. IPL) તરીકે જાણીતા સુરેશ રૈના (Suresh Raina) ને ઘણીવાર એમએસ ધોનીના અનુગામી કહેવામાં આવે છે, રૈના હજુ 34 વર્ષનો છે, જો તે સીએસકેનો કેપ્ટન બને તો ઓછામાં ઓછાં તે 3 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/93584ee751275217b33cd6c12c5e6b47d629a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'મિસ્ટર આઈપીએલ' (Mr. IPL) તરીકે જાણીતા સુરેશ રૈના (Suresh Raina) ને ઘણીવાર એમએસ ધોનીના અનુગામી કહેવામાં આવે છે, રૈના હજુ 34 વર્ષનો છે, જો તે સીએસકેનો કેપ્ટન બને તો ઓછામાં ઓછાં તે 3 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી શકે છે.
3/5
![ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) વર્ષ 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે આ ટીમનો વિશ્વસનીય ખેલાડી બની ગયો છે, જો આ ફ્રેન્ચાઇઝી કેપ્ટનશિપ માટે લાંબા ગાળાની યોજના બનાવી રહી છે, તો તે આ 24 વર્ષના ખેલાડીને મોટી જવાબદારી સોંપી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/a6d21be740c76cb0fc0bca24a301a8ecc7547.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) વર્ષ 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે આ ટીમનો વિશ્વસનીય ખેલાડી બની ગયો છે, જો આ ફ્રેન્ચાઇઝી કેપ્ટનશિપ માટે લાંબા ગાળાની યોજના બનાવી રહી છે, તો તે આ 24 વર્ષના ખેલાડીને મોટી જવાબદારી સોંપી શકે છે.
4/5
![વર્ષ 2020માં સીએસકે ટીમમાં શાર્દુલ ઠાકુર (Shardul Thankur)ને પણ સામેલ કરવામાં આવ્યો છે. તેના આંતરરાષ્ટ્રીય અનુભવ અને આત્મવિશ્વાસને જોતા તેને 'યલો આર્મી' (Yellow Army)નો કેપ્ટન બનાવી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/0d8d69c99f5f5b098d5a41134e078a49a31f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2020માં સીએસકે ટીમમાં શાર્દુલ ઠાકુર (Shardul Thankur)ને પણ સામેલ કરવામાં આવ્યો છે. તેના આંતરરાષ્ટ્રીય અનુભવ અને આત્મવિશ્વાસને જોતા તેને 'યલો આર્મી' (Yellow Army)નો કેપ્ટન બનાવી શકાય છે.
5/5
![એમએસ ધોનીની નિવૃત્તિ બાદ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) CSKની કેપ્ટનશીપ માટે સૌથી મોટા દાવેદાર હોવાનું કહેવાય છે. તે અત્યારે શાનદાર ફોર્મમાં છે અને ખુદ ધોનીને પણ તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/a9084fc1fae84f3228bd66458b1fcf3ea3719.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમએસ ધોનીની નિવૃત્તિ બાદ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) CSKની કેપ્ટનશીપ માટે સૌથી મોટા દાવેદાર હોવાનું કહેવાય છે. તે અત્યારે શાનદાર ફોર્મમાં છે અને ખુદ ધોનીને પણ તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે.
Published at : 21 Sep 2021 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)