શોધખોળ કરો

ઇન્ટીરિયર ડિઝાઇનર છે કમિન્સની પાર્ટનર becky boston, આવી છે તેમની લવસ્ટોરી

01

1/7
કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્ટાર બોલર પેટ કમિન્સે આઇપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી ચર્ચા જગાવી છે. પેટ કમિન્સની પાર્ટનર બેકી બોસ્ટન (becky boston) ઈંગ્લેન્ડની છે. તે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને કમિન્સ કરતાં લગભગ અઢી વર્ષ મોટી છે.

2/7
Becky boston એક ઓનલાઈન સ્ટોર ચલાવે છે. તે લક્ઝરી હોમ ફર્નિશિંગ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરે છે. Becky boston એક ફોર્મની માલિક પણ છે. તે અવારનવાર અહીંથી ફોટા શેર કરતી રહે છે.

3/7
Becky boston ઘણીવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પાર્ટનર કમિન્સ સાથેના ફોટા શેર કરતી રહે છે. ઘણીવાર તે સ્ટેડિયમમાં કમિન્સને પ્રોત્સાહિત કરતી પણ જોવા મળે છે.

4/7
Becky boston ઈંગ્લેન્ડની છે પરંતુ એશિઝ સિરીઝ દરમિયાન તે ઓસ્ટ્રેલિયાને ચીયર કરતી જોવા મળે છે. કમિન્સની મેચ જોવા માટે તે અવારનવાર ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયા આવે છે.

5/7
કમિન્સ અને Becky boston 2014 થી સાથે છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષ 2014થી એકબીજાના ફોટો જોઈ શકાય છે.

6/7
વર્ષ 2020માં કમિન્સે Becky bostonને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું.

7/7
ઓક્ટોબર 2021માં Becky bostonએ એક પુત્રને જન્મ આપ્યો હતો જેનુ નામ એલ્બી બોસ્ટન કમિન્સ રાખવામાં આવ્યું  હતું.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Embed widget