શોધખોળ કરો
IPL 2022 Jos Buttler: ખૂબ સુંદર છે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરની પત્ની, ખાનગી ફંકશનમાં કર્યા હતા લગ્ન

01
1/6

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની પ્રથમ સદી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરે ફટકારી હતી. રાજસ્થાન અને મુંબઇ વચ્ચેની મેચમાં બટલરે આક્રમક સદી ફટકારી હતી. આઇપીએલમાં બટલરની આ બીજી સદી હતી.
2/6

બટલર છેલ્લા ઘણા સિઝનથી રાજસ્થાનના સ્ટાર ખેલાડીઓમાંનો એક છે. આ વખતે રાજસ્થાને પણ તેને રિટેન કર્યો હતો. તેણે આઈપીએલમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે.
3/6

બટલરની આ યાદગાર ઇનિંગ જોવા માટે તેની પત્ની લ્યુસી પણ સ્ટેડિયમમાં હતી. તે પોતાના બાળકો સાથે IPL જોવા માટે પહોંચી હતી. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
4/6

બંનેએ 2017માં લગ્ન કર્યા હતા. દરમિયાન તેમણે એક પ્રાઈવેટ ફંક્શનમાં લગ્ન કર્યા. આ દરમિયાન માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
5/6

લ્યુસી ફિટનેસ ટ્રેનર છે. તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરતી રહે છે. બટલર તેના ઘણા વીડિયોમાં પણ જોવા મળે છે.
6/6

બટલરે એક સારા ફિનિશર તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. પરંતુ ટી20માં તેણે ઓપનર તરીકે એક અલગ જ ઓળખ બનાવી છે. T20 ઈન્ટરનેશનલમાં જોસ બટલરના નામે 88 મેચોમાં 2140 રન છે.
Published at : 03 Apr 2022 08:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
