શોધખોળ કરો
વિરાટ કોહલી પાસે છે મોંઘીદાટ લક્ઝુરીયસ કારોનો કાફલો, જાણો વર્લ્ડની કઈ શ્રેષ્ઠ કાર છે ભારતીય કેપ્ટન પાસે?

1/11

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજકાલ પોતાની લાઇફ સ્ટાઇલને લઇને ખુબ ચર્ચામાં છે. ડ્રેસિંગ સેન્સથી લઇને દરેક પ્રકારની કોહલીની સ્ટાઇલને લોકો ફોલો કરી રહ્યાં છે. પરંતુ તમને ખબર છે કોહલી સ્ટાઇલિશ લાઇફની સાથે સાથે કાર કલેક્શનનો પણ જબરદસ્ત શોખીન છે, વિરાટ કોહલી પાસે અનેક પ્રકારની મોંઘીદાટ કારોનુ કલેક્શન છે, જુઓ અહીં.......
2/11

જાન્યુઆરી 2020માં લૉન્ચ થયેલી Audi Q8 પણ વિરાટના કલેક્શનમાં છે. Audi's flagship SUVનો પહેલો ભારતીય કસ્ટમર્સ હતો.
3/11

S5 કાર પણ વિરાટનુ મોંઘુ કલેક્શન છે.
4/11

નવી Audi A8ની ખરીદી કરી હતી વિરાટે.
5/11

Bentley સાથે વિરાટે ડ્રાઇવ પણ કરી, આ પણ તેનુ કલેક્શન છે.
6/11

વિરાટે Renualtની Duster કારને ઇનામમાં જીતી હતી.
7/11

Land Roverની Range Rover Vogue કાર પણ વિરાટ પાસે છે, વ્હાઇટ કલરની આ કારની તસવીરો ખુબ વાયરલ છે.
8/11

કોહલીએ લેમ્બોરગિની કારને પણ ખરીદી છે, 2015માં વિરાટે Lamborghini Gallardo LP 560-4 Spyderને ખરીદી હતી. આ પણ મોંઘીદાટ કાર છે.
9/11

કોહલી પાસે Crerra White Audi Q7 - 2017 Q7 45 TDI કાર પણ છે.
10/11

વિરાટ કોહલી પાસે આ R8 V10 Plus કાર છે, જે મોંઘીદાટ હોવાની સાથે સાથે એકદમ લક્ઝૂરિયસ પણ છે. તેને આ કાર 2016માં ખરીદી હતી.
11/11

આ છે વિરાટની Audi RS5 કાર, Audi RS5 કાર તેનો પૉઝ ખુબ વાયરલ છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
