શોધખોળ કરો

દાદીનો દમઃ 94 વર્ષનાં ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના 94 વર્ષીય ભગવાની દેવી ડાગરે 'મન હોય તો માળવે જવાય' એ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Bhagwani Devi Gold Medal India World Masters Athletics Championships 2022: ભારતના 94 વર્ષીય ભગવાની દેવી ડાગરે 'મન હોય તો માળવે જવાય' એ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડ્યું છે. વાત એમ છે કે, 94 વર્ષના ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 94 વર્ષની વયે આ પરાક્રમ કરીને ભગવાની દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેમણે સાબિત કર્યું કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. જો વ્યક્તિમાં કંઈપણ કરવાની ઈચ્છા શક્તિ હોય તો તે ચોક્કસપણે સફળ થાય છે. હરિયાણાનાં ભગવાનની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભગવાનની દેવીએ ફિનલેન્ડના ટેમ્પેરમાં આયોજીત 100 મીટર સ્પ્રિન્ટની સ્પર્ધામાં માત્ર 24.74 સેકન્ડમાં રમત પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેમણે ગોળા ફેંકની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રમતગમત મંત્રાલયે ભગવાની દેવીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મંત્રાલયે તેમની તસવીર સાથે અભિનંદન સંદેશ લખ્યો છે.

રમતગમત મંત્રાલયે ટ્વિટમાં લખ્યું કે, "ભારતના 94 વર્ષીય ભગવાની દેવીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર કોઈ અવરોધ નથી! તેમણે ટેમ્પેરમાં #WorldMastersAthleticsChampionships માં 24.74 secના સમયમાં 100 મીટરની સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ગોળા ફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

દાદીનો દમઃ 94 વર્ષનાં ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન

હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર

Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ

કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં,  હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં, હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
Advertisement

વિડિઓઝ

Chaitar Vasava: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
Hun To Bolish : હું તો બોલીશ : 27 દિવસ બાદ સફળતા
Hun To Bolish : હું તો બોલીશ : માણસ નહીં માનવતા મરી !
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસનું રિપોર્ટ કાર્ડ
Gambhira Bridge Tanker Rescue: બલુન કેપસુલની મદદથી ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર નીચે ઉતારાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં,  હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં, હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
4 કરોડનો ફ્લેટ આપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, મહિલાએ ડિવોર્સ પર માંગ્યા હતા 12 કરોડ રૂપિયા, BMW કાર

શું સરકાર 500 રૂપિયાની નોટની સપ્લાય બંધ કરવા જઈ રહી છે? સંસદમાં સરકારે આપ્યો જવાબ

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા

રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!

Embed widget