શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ICCએ આ મહિલા ક્રિકેટરને બનાવી દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે અને ટી20 ક્રિકેટર, જાણો વિગતે

આઇસીસીએ દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે અને ટી20 મહિલા ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને જાહેર કરી છે

નવી દિલ્હીઃ આઇસીસીઇએ દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમોની સાથે સાથે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પણ જાહેરાત કરી છે, આમાં પુરુષ અને મહિલાઓ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આઇસીસીએ દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે અને ટી20 મહિલા ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને જાહેર કરી છે. આઇસીસીએ એલિસ પેરીને આ બે એવોર્ડ ઉપરાંત રશેલ હેહેઓ ફ્લિન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. આઇસીસી તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે એલિસ પેરીએ આઇસીસી એવોર્ડ પીરિયડ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમા અત્યાર સુધી કુલ 4349 રન બનાવ્યા છે, અને તેને 213 વિકેટ પણ ઝડપી છે, જે કોઇપણ ખેલાડી કરતાં વધુ વિકેટ છે. ICCએ આ મહિલા ક્રિકેટરને બનાવી દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે અને ટી20 ક્રિકેટર, જાણો વિગતે (ફાઇલ તસવીર) એલિસ પેરી ચાર વાર 2012, 2018 અને 2020માં આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહી ચૂકી છે. આ ઉપરાંત તે 2013માં 50 ઓવરોના વનડે વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમનો પણ ભાગ રહી હતી.
એલિસ પેરી 2017 અને 2019મા પણ રશેલ હેહેઓ ફ્લિન્ટ એવોર્ડ જીતી ચૂકી હતી, અને આ વખતે પણ તેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ફ્લિન્ટ એવોર્ડ ઉપરાંત તેને આ દ દાયકાની આઇસીસીની સર્વશ્રેષ્ઠ મહિલા વનડે ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ મહિલા ટી20 ક્રિકેટર પણ તરીકે પસંદ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો

‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp AsmitaVav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે

Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં

Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?

Embed widget