શોધખોળ કરો

IND vs WI, T20 : ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20, ક્યાંથી ને કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

રોહિત શર્માની આગેવાની વાળી ટીમમાં બેન્ચ સ્ટ્રેન્થના ખેલાડીઓને મોકો મળી શકે છે. જાણો આજની મેચ ક્યાંથી ને કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ....

India vs West Indies 3rd T20 Live Streaming: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ સીરીઝ 2-0થી કબજે કરી ચૂકી છે, તો બીજીબાજુ કેરેબિયન ટીમ આજેની મેચ જીતીને સન્માન બચાવવાની કોશિશ કરશે. પરંતુ બન્ને ટીમોમાં આજની મેચમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીસીસીઆઇએ એકબાજુ વિરાટ કોહલી અને ઋષભ પંતને આરામ આપ્યો છે, આવામાં રોહિત શર્માની આગેવાની વાળી ટીમમાં બેન્ચ સ્ટ્રેન્થના ખેલાડીઓને મોકો મળી શકે છે. જાણો આજની મેચ ક્યાંથી ને કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ....

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ આજે સાંજે ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, ટૉસ સાંજે 6.30 વાગે થશે. 

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી ટી20 મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમશે. જો તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર પર જોઇ શકો છો.

ત્રીજી ટી20 માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, વેંકેટેશ અય્યર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચાહર, આવેશ ખાન.

આ પણ વાંચો- 

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત

IND vs SL: શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આ ગુજરાતી ક્રિકેટરને બનાવાયો વાઇસ કેપ્ટન ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ

Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?

દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો

સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા

ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય

4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી

Embed widget