શોધખોળ કરો

T20 WC: વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, ક્યારે, ક્યાંથી અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ

Womens T20 World Cup 2024 IND vs PAK: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. આજે (6 ઓક્ટોબર, રવિવાર) ભારત અને પાકિસ્તાનની ટીમો મેચ માટે મેદાનમાં ઉતરશે

Womens T20 World Cup 2024 IND vs PAK: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. આજે (6 ઓક્ટોબર, રવિવાર) ભારત અને પાકિસ્તાનની ટીમો મેચ માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડકપમાં બે હરીફ ટીમો વચ્ચે મેચ રમાશે. જાણો તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો.

ખરેખર, ટી20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો આમને-સામને ટકરાશે. બંને વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચ માટે ટૉસ બપોરે 3 વાગ્યે થશે.

ટૂર્નામેન્ટમાં બીજી મેચ માટે મેદાનમાં ઉતરશે ટીમો 
મહિલા ટી20 વર્લ્ડકપમાં આમને સામને આવતા પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાં એક-એક મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી જ્યારે પાકિસ્તાને શ્રીલંકા સામે મેચ રમી હતી. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ પાકિસ્તાને શ્રીલંકાને 31 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ સંદર્ભમાં, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હળવાશથી ન લેવું જોઈએ.

ક્યાં જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ? 
મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ક્યાં થશે લાઇવ સ્ટ્રીમિંગ ? 
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar દ્વારા થશે.

મહિલા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર) (ફિટનેસને આધીન), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, દયાલન, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ (ફિટનેસને આધીન), સજના સજીવન.

મહિલા ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ 
ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા ડાર, ઓમાઈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ (ફિટનેસને આધીન), સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ , તુબા હસન.

આ પણ વાંચો

IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Embed widget