શોધખોળ કરો
Advertisement
IPL ફાઈનલમાં રોહિત શર્માને બચાવવા રનઆઉટ થઈ જનારા મુંબઈના આ બેટ્સમેન પર સોશિયલ મીડિયા ફિદા
11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો.
દુબઈઃ આઈપીએલની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સા 157 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયની શરૂઆત શાનદાર રહી. ડિકોક અને રોહિતે ટીમને સારૂ શરૂઆત અપાવી. પરંતુ ડિકોક 20 રન બનાવીને આઉટ થઈ ગયો. બેટિંગ માટે આવેલ સૂર્યકુમાર યાદવે રોહિતનો સારો સાથ નિભાવ્યો પરંતુ રન લેવાના ચક્કરમાં તેણે રોહિત પમાતો પોતાની વિકેટ ગુમાવી દીધી અને ત્યાર બાદ તેના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે.
11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો.
👏 Such Respect For @surya_14kumar What he did for @ImRo45 is awesome. 😍 . .#MIvsDC #IPL2020 #SuryakumarYadav #IPLfinal #IPL2020final #RohitSharma #ViratKohli @BCCI @mipaltan @DelhiCapitals #MI #DelhiCapitals pic.twitter.com/WeEBWjLvh2
— Mayank Pandey (@MayankP49946217) November 10, 2020
Man with golden heart Suryakumar Yadav sacrificed his wicket for #RohitSharma what a player he is #MIvsDC #Suryakumaryadhav pic.twitter.com/GcIymugowE
— S kumar (@IAM_DALE05) November 10, 2020
Suryakumar Yadav sacrifices his wicket so that Rohit Sharma can continue to play. Me to #Suryakumaryadhav : pic.twitter.com/yGZsXUnPkb
— Aditya Shivhare (@hitler_2_) November 10, 2020
નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે અનેક યાદગાર ઇનિંગ રમી છે. સૂર્યકુમાર યાદવે આઈપીએલની આ સીઝનમાં 16 મેચમાં 480 રન બનાવ્યા જેમાં તેણે 4 હાફ સેન્ચુરી પણ ફટકારી છે.Respect bro 👏 Not many would do that which you did @surya_14kumar #IPLfinal #MIvsDC pic.twitter.com/EPzhE5gYCH
— MANOJ TIWARY (@tiwarymanoj) November 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement