શોધખોળ કરો

T20 WC, SL vs AUS: શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 158 રનનો ટાર્ગેટ, અસલંકાના નોટ આઉટ 38 રન

T20 World Cup 2022: મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો લીધો હતો. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમા ઝમ્પા કોવિડ પોઝિટિવ આવતાં ટીમમાં સામેલ કરાયો નહોતો.

T20 WC, AUS v SL: ICC T20 વર્લ્ડકપની 19મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો લીધો હતો. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમા ઝમ્પા કોવિડ પોઝિટિવ આવતાં ટીમમાં સામેલ કરાયો નહોતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા.

મિડલ ઓર્ડર ફ્લોપ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ હતી. કુશલ મેંડિસ 5 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 રન હતો. જે બાદ બીજી વિકેટ માટે નિસાંકા (45 બોલમાં 40 રન) અને ધનંજય ડી સિલ્વા (23 બોલમાં 26 રન)એ 69 રન જોડ્યા હતા. ભાનુકા રાજપક્ષે 7 રન, દાસુન શનાકા 3 રન અને વાસીંદુ હસરંગા 1 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 17.3 ઓવરમાં 6 વિકેટ પર 120 રન થઈ ગયો હતો. ચરિતાર્થ અસલંકા 25 બોલમાં 38 રન અને ચામીકા કરૂણારત્ને 7 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટોન અગર અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી.

મેચ પહેલા ઓસ્ટ્રેેલિયાનો સ્પિનર કોવિડ પોઝિટિવ

 શ્રીલંકા સામેની મેચ માટે એડમ ઝમ્પાના કોવિડ પોઝિટિવ બાદ ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો લાગ્યો હતો. લેગ-સ્પિનર એડમ ઝમ્પા કોવિડ-19 પોઝિટિવ આવતાં ટીમમાં સામેલ કરાયો નહોતો. અગાઉ કોવિડ પોઝિટિવ  કરનારા ખેલાડીઓને ફરજિયાત પરીક્ષણમાંથી પસાર થવું પડતું હતું અને ઘણા નકારાત્મક COVID-19 પરિણામો પછી ટીમમાં પરત લેવામાં આવતા હતા. જો કે, ઓસ્ટ્રેલિયન સરકારે આ મહિનાની શરૂઆતમાં ફરજિયાત આઇસોલેશન આવશ્યકતાઓને નાબૂદ કરી હતી અને અગાઉના સંસ્કરણથી વિપરીત યુએઈમાં નિયમો હળવા કરવામાં આવ્યા હતા.

થોડા દિવસો પહેલા આઇરિશ ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ કોવિડ પોઝિટિવ હોવા છતાં શ્રીલંકા સામે રમ્યો હતો. ICC વર્લ્ડ કપના નવા નિયમો અનુસાર, કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ ખેલાડીઓ મેચમાં રમી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget