Watch : આ મહિલા ડોક્ટરે તો સ્ટેડિયમ આખુ ગાંડુ કર્યું - Video
દક્ષિણ ભારતની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંઈક આવી જ એક ઘટના ક્રિકેટના મેદાન પર બની હતી. જેને લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Social Media Viral : ક્યારેક કોઈ મહિલાની એક ઝલક દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બની જાય છે. આવી અનેક ઘટનાઓ ઘટે છે. દક્ષિણ ભારતની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંઈક આવી જ એક ઘટના ક્રિકેટના મેદાન પર બની હતી. જેને લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Cricket fan's new crush
— Isha Singh (@being_isha_) July 25, 2023
प्लेयर चोटिल था पर online community का ध्यान फीमेल डॉक्टर पर था . pic.twitter.com/IT1SADSpMQ
— Out Of Context Cricket (@GemsOfCricket) July 18, 2023
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્રિકેટ મેચ દરમિયાન બોલરનો બોલ બેટ્સમેનને બરાબરનો વાગે છે. આ બોલ વાગવાથી બેટ્સમેન પીચ પર જ પડી જાય છે. બેટ્સમેનને ઘણી ઈજા થઈ હતી. બેટ્સમેન પીડાથી કણસી રહ્યો છે. આ ઘાયલ બેટ્સમેનની સારવાર માટે એક મહિલા ડોક્ટર મેદાનમાં આવે છે. આ મહિલા ડોક્ટરે ઈજાગ્રસ્ત ખેલાડીની સારવાર કરી હતી.
Omdsss😭😭😭
— Tushar Dingare (@tushardingare1) July 19, 2023
kitni cute hai bhai😍😍😍😍😍 https://t.co/0xDmDavMLt
જોકે, હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
સોશિયલ મીડિયા પર ફેન્સ મહિલા ડોક્ટરની સુંદરતા જોઈને દંગ રહી ગયા હતાં. સોશિયલ મીડિયા યુઝર્સ મહિલા ડોક્ટરની સુંદરતા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટનું રીતસરનું પૂર આવ્યું છે.
Konsi team hai😂😂😂😂
— 🥇🏌️Deepanshu🎀🇮🇳 (@Cadipanshu29) July 19, 2023
Mujhe bhi batting krni hai😂😂😂😂😂 https://t.co/AYrmpLLUcY
મહિલા ડોક્ટરની સુંદરતાએ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બેટ્સમેન ફાસ્ટ બોલરના બોલને છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોલ તેના શરીર પર બરાબરનો વાગે છે. જે બાદ મહિલા ડોક્ટર મેદાનમાં ઉતરે છે. આ મહિલા ડોક્ટરની સુંદરતાએ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પ્રિયા પ્રકાશ વોરિયર
પ્રિયા હાલમાં માત્ર 18 વર્ષની જ છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. પ્રિયાએ તેની પ્રથમ ફિલ્મમાં પણ વિદ્યાર્થીનીનો જ અભિનય કર્યો છે. પ્રિયા પ્રકાશની મલાયલમ ફિલ્મ ઓરુ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થવાની છે. આ જ ફિલ્મનું ગીત માનિક મલયારા પૂવી હમણાં જ રિલીઝ થયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર આવતાં જ પ્રિયા પ્રકાશ છવાઈ ગઈ છે અને ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશના ફોલોઅર્સનું ધોડાપૂર જોવા મળ્યું છે.
વેલેન્ટાઈન ડે પહેલા મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશે આખું ગામ ગાંડુ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ મલયાલમ ફિલ્મ ‘ઉર આદર લવ’ના ગીત ‘માનિક્ય મલારાયા પૂવી’માં પ્રિયા પોતાના એક્સપ્રેશનથી ખૂબ ચર્ચામાં આવી જેના કારણે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે ‘અમુલ ગર્લ’ બની ગઈ છે. અમુલે તેના પોસ્ટરમાં પ્રિયાને અમુલ ગર્લ તરીકે રજૂ કરી છે.