શોધખોળ કરો

IPL 2023 Schedule: દેશના આ 12 મેદાનો પર રમાશે IPLની 74 મેચ, જાણો દરેક ટીમનું શિડ્યુલ

IPL 2023 Schedule:  IPL 2023ની 16મી સિઝનનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

IPL 2023 Schedule:  IPL 2023ની 16મી સિઝનનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

IPL 2023 Schedule: દેશના આ 12 મેદાનો પર રમાશે IPLની 74 મેચ, જાણો દરેક ટીમનું શિડ્યુલ

IPL 2023 Schedule: દેશના આ 12 મેદાનો પર રમાશે IPLની 74 મેચ, જાણો દરેક ટીમનું શિડ્યુલ

IPL 2023ના ગ્રુપ

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ.

ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

10 ટીમની ટુર્નામેન્ટ

સ્ટાર સ્પોર્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત, શેડ્યૂલનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinemaમાં કરવામાં આવ્યું હતું. IPL 2023માં કુલ 74 મેચો રમાશે. પ્રથમ લીગ રાઉન્ડમાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ રીતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે. ત્યારબાદ પ્લેઓફની ચાર મેચ રમાશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. IPL 2023નું આયોજન ભારતમાં જ થશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. લીગ તબક્કામાં એક ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ અને વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ રમશે.

બીસીસીઆઇએ પહેલા વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનના શિડ્યૂલનું એલાન થોડાક દિવસો પહેલા જ કર્યુ હતુ, મહિલા પ્રીમિયર લીગની સિઝનની પહેલી મેચ 4 માર્ચે રમાશે, વળી, ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે. આ પછી આઇપીએલની સિઝનની શરૂઆત થશે.  આઇપીએલની 16મી સિઝન વધુ રોમાંચક અને મનોરંજક બનવાની છે. જેમાં મિની ઓક્શન દરમિયાન કેટલીય ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ જ્યાં અનુભવી બેટ્સમેન શિખર ધવનને સોંપવામાં આવી છે,તો વળી, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં બેન સ્ટૉક્સ રમતો દેખાશે.  ગઇ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનુ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલમાં જોડાતા લીગની ટીમની સંખ્યા વધી ગઇ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ

વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?

Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા

વિડિઓઝ

Himatnagar Suicide Case : હિંમતનગરમાં હોસ્પિટલના ક્વાર્ટર પરથી કૂદીને મહિલાએ કરી લીધો આપઘાત
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Hun To Bolish : હું તો બોલીશ : હવે ખેડૂતોનો વાંક કાઢશો?
Hun To Bolish : હું તો બોલીશ :  બોટલીયા બાબુ!
Morbi Accident : મોરબીમાં ટ્રેલરની ટક્કરે વૃદ્ધનું મોત, સામે આવ્યા સીસીટીવી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા: જીવ બચાવવા 10 કિલોમીટર પગપાળા ચાલવાની નોબત

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો

Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?

આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા

Embed widget