શોધખોળ કરો

દિવાળી ધમાકા, આ iPhone મળી રહ્યો છે 30,000 રૂપિયામાં, લિમીટેડ છે ઓફર, જાણો અહીં...

ફ્લિપકાર્ટ પર iPhone 12 પર હાલમાં એક મોટી ડીલ ઓફર કરવામાં આવી રહી છે.

iPhone: દિવાળીના તહેવારોના દિવસો ચાલી રહ્યાં છે, તેથી ઈ-કોમર્સ સાઇટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ઓફર આઇફોન, ટીવી, સ્માર્ટવૉચ, ફ્રિજ અને અન્ય ગેજેટ્સ જેવા ટેક ગેજેટ્સ પર આપવામાં આવી રહી છે. જો તમે પણ આ ઓફરમાં માત્ર 30 હજાર રૂપિયામાં નવો iPhone ખરીદવા માંગો છો, તો તમે તેને ઈ-કોમર્સ સાઇટ પરથી ખરીદી શકો છો. અહીં અમે તમને iPhone પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ ઑફર્સ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યાં છીએ.

iPhone 12 પર ઓફર  
ફ્લિપકાર્ટ પર iPhone 12 પર હાલમાં એક મોટી ડીલ ઓફર કરવામાં આવી રહી છે. જેમાં તમે 49,999 રૂપિયામાં લિસ્ટેડ 64GB સ્ટૉરેજ સાથે iPhone 12ને 19 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 39,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય તમને iPhone 12 પર અન્ય ઘણી બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. જે ફ્લેટ ડિસ્કાઉન્ટથી અલગ છે.

iPhone 12 પર બેન્ક ઓફર્સ 
તમને iPhone 12 પર ઘણી બેંક ઓફર્સ પણ મળશે. જો તમે આ ફોન Flipkart Axis Bank કાર્ડથી ખરીદો છો, તો તમને 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. તમને ફ્લિપકાર્ટ પર iPhone 12 પર એક્સચેન્જ ઓફર પણ મળશે. આવામાં તમે આ iPhone 12ને 30,000 રૂપિયામાં ખરીદી શકો છો.

iPhone 12 ના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ 
ફિચર્સ અને સ્પેસિફિકેશન માટે, iPhone 12માં 6.10 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જેનું રિઝૉલ્યૂશન 1170x2532 પિક્સેલ્સ, આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. પ્રૉસેસરની વાત કરીએ તો આ iPhoneમાં Apple A14 Bionic (5 nm) પ્રૉસેસર છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો આ iPhoneના પાછળના ભાગમાં f/1.6 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો પહેલો કેમેરો અને f/2.4 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો બીજો કેમેરો છે. આ iPhoneના આગળના ભાગમાં f/2.2 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ iPhone iOS 15.4.1 પર કામ કરે છે. સ્ટૉરેજની વાત કરીએ તો આ iPhoneમાં 4GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, આ iPhoneમાં 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 2815 mAh બેટરી છે, જે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  

Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન

Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

for smartphones
and tablets

વિડિઓઝ

PM Modi Rally In Gujarat | PM Modiની આણંદમાં સભાને લઈ તડામાર તૈયારીHun To Bolish | હું તો બોલીશ | મતનું મહાભારત, ભાગ-2Hun To Bolish | હું તો બોલીશ | મતનું મહાભારતKshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ

Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ

GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી

Embed widget