શોધખોળ કરો
Advertisement
ટીવી એન્કર વીણા મલિકે PM મોદી વિરુદ્ધ ઓક્યું ઝેર, કરી કેવી બેફામ ગાળાગાળી
નવી દિલ્લી: પોતાની બોલ્ડ અને વિવાદિત તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી પાકિસ્તાની અભિનેત્રી વિણા મલિકે ફરિ એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે અભિનેત્રી તરીકે નહી પરંતુ એક ટીવી એન્કરના રૂપમાં જોવા મળી છે.
વિણા મલિક આજકાલ ટીવી એંકર બની ગઈ છે. હાલમાં જ એક શો દરમિયાન તેણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને લઈને એક વિવાદીત ટીપ્પણી કરી હતી. આ સાથે જ તેણે પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ અને પીએમ બેંજામિન નેતન્યાહૂને લઈને પણ આપ્પતિજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. વિણા મલિકનો આ વિડીયો પાક ન્યૂઝ નામના ટ્વીટર હેંડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો 4 જૂલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે.
દુનિયા
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement