શોધખોળ કરો

Kheda News । પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

Kheda News । પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો , લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર ગાડી ચડાવી મારી નાખવાની ધમકી આપી, લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો, વળોત્રીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી, ત્યાર બાદ સાયલા પાટિયા પાસે PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો, પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી, ત્યાં પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડેલ હતા, ત્યાં આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય ૧૦ એક માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં આવેલા શક્શોએ પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા, ઘટના દરમિયાન પોલીસ કર્મીઓને હાથ અને પગમાં પણ લાકડીઓ મારવામાં આવી હતી, જેમાં PSI દેસાઈને પણ હાથમાં ઈજા પોહચી હતી, આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેક્યો હતો, પોલીસે ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૧૮૬ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો

ગુજરાત વિડિઓઝ

Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget