શોધખોળ કરો
Advertisement
Banaskantha News | બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં કાર લોક થતા થયું બાળકનું મોત
Banaskantha News | બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં કાર લોક થતા થયું બાળકનું મોત
Banaskantha News | માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે, જેમાં બનાસકાંઠા ના પાલનપુર ના ગણેશપુરા વિસ્તાર માં કાર લોક થતા થયું બાળક નું મોત, પાલનપુર ના ગણેશપુરા માં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા નીપજ્યું મોત, 2 કલાક થી વધુ સમય બાળક બંધ ગાડી માં રહેતા તેનું શ્વાસ રૂંધાતા નીપજ્યું મોત, 5 વર્ષીય નિક્ષીક દવે ઘર ની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષ થી પડેલ અવાવરું ગાડી માં બેસી ગયો હતો, બાળકે ગાડી ને અંદર થી લોક મારી દીધા બાદ અંદર થી ગાડીનો દરવાજો ન ખુલતા બની ઘટના, બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ કરતા તે ગાડી માંથી મૃત હાલતમાં આવ્યો મળી, બાળકના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ...
ગુજરાત
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement