શોધખોળ કરો
Advertisement
Gujarat Nagar Palika Election 2024 | નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર
ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે રાજ્યની 78 નગરપાલિકાની ચૂંટણી. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે ચૂંટણીનો કાર્યક્રમ..
નગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં નગરપાલિકાઓ ચૂંટણી યોજાઇ શકે છે. નવેમ્બરમાં રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યની 78 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની બાકી છે.ગુજરાતની 78 નગરપાલિકાઓમાં હાલ વહીવટદાર શાશન ચાલે છે,78 પૈકી માત્ર 5 પાલિકાઓમાં કોંગ્રેસનું શાસન હતું, 68 પાલિકામાં ભાજપ સત્તા પર હતી.
ગુજરાત
Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ
Amreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ
Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિ
Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion