![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surendranagar News । સુરેન્દ્રનગરમાં બુટલેગરો બન્યા બેફામ, દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ કરી ઉગ્ર રજૂઆત
Surendranagar News । સુરેન્દ્રનગરમાં બુટલેગરો બન્યા બેફામ, દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ કરી ઉગ્ર રજૂઆત
સુરેન્દ્રનગર જીલ્લા માં બૂટલેગરો બેફામ, વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં ખુલ્લે આમ દેશી તેમજ ઇંગ્લિશ દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ ડીએસપી તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે કરી ઉગ્ર રજૂઆત, ગામમાં જ રહેતા શખ્શ ભુપતભાઈ મારૂણીયા અને તેમના સાગરીતો દ્વારા રૂપાવટી સહિત આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરતા રોષ, રૂપાવટી,ખોડુ સહિત આસપાસના ગામોના ગ્રામજનો અને સરપંચો દ્વારા દારૂનું વેચાણ બંધ કરાવવા કરી ઉગ્ર રજૂઆત, દારૂનું વેચાણ કરનાર શખ્શ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ, દેશી દારૂનુ ગામમાં વેચાણ થતા યુવાનો અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ, રજૂઆત બાદ પણ પોલીસ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
![Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/17f59d54237b96557df4ae936514ecc317195894371771012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/bb28e2d8303ef9dc3a398df7d85da32a1719580338234922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Weather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/fcffe6e1311938ecb86127193904418617195798623471012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/1e9e499bc26aed9e0dd82e48fce39cfc17195797680191012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Morbi News: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામમાં આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/65c47cbcac3889abca083e31a635bca817195796218021012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)