શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી નિમિતે સાળંગપુર કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા
દિવાળીના પર્વ નિમિત્તે સાળંગુર કષ્ટભંજન દેવને 6 કરોડ 50 લાખ રૂપિયાની સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનને પહેરાવવામાં આવેલ આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવી છે જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજીત 1 કરોડ રૂપિયા છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે અને 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1 હજાર 50 કલાક જેટલો સમય લાગ્યો. સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે. એ સાથે તેમાં 3D વર્ક - બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ છે.
ગુજરાત
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion