શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Mansukh Mandaviya | પોરબંદરમાં એક તરફી માહોલ છે
Mansukh Mandaviya | ઉમેદવારી નોંધાવ્યા બાદ મનસુખ માંડવીયાની abp અસ્મિતા સાથે ખાસ વાત. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મને પોરબંદર માટે કામ કરવાની તક મળશે. મહાત્મા ગાંધીજીના વિચારોને વિસ્તારના પ્રયાસો કરી રહ્યો છું. ગાંધીના મૂલ્યો પર ચાલીને આપણે વિકસિત ભારત બનાવીશું. પોરબંદરમાં એક તરફી માહોલ છે. જનતાનો વિશ્વાસ ભાજપ સાથે અને શ્રદ્ધા મોદીજી સાથે છે. 65 વર્ષમાં જે વિકાસ થયો હતો, તેટલો વિકાસ માત્ર એક દશક માં થયો છે. 24 વર્ષ પહેલાં મે વિધાનસભાની ચૂંટણી લડી હતી. પહેલી વખત હું પાલીતાણાથી ધારાસભ્ય હતો. હાલ મને ચૂંટણી લડવાનો અને લડવાનો અનુભવ છે જે હાલ કામે લાગી રહ્યો છે. અમે ખૂબ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા છીએ. 5 લાખની લીડની ચિંતા નથી કેમકે જનતા આ ચૂંટણી લડી રહી છે.
રાજકોટ
![Rajkot Closed | Gujarat Congress | રાજકોટ સજ્જડ બંધ | કોંગ્રેેસે સરકારને લીધી આડે હાથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b2568ddca03cb0903b841b8d949346d1171930377535673_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot Closed | Gujarat Congress | રાજકોટ સજ્જડ બંધ | કોંગ્રેેસે સરકારને લીધી આડે હાથ
![Rajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/ad8b60ad4f33611fde107c801b005eb81719279751506722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાં
![Rajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/afee5766c042b41ea14a277d9e1941271719221530207922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલ
![Rajkot Closed | કાલે રાજકોટ બંધ | શક્તિસિંહે કેમ કહ્યું, દુકાન ચાલુ રાખે તો તેનો વીડિયો વાયરલ કરજો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/8f54577c73ddc5c9a63df63f67c486d9171921217688273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Closed | કાલે રાજકોટ બંધ | શક્તિસિંહે કેમ કહ્યું, દુકાન ચાલુ રાખે તો તેનો વીડિયો વાયરલ કરજો
![Rajkot Rain | રાજકોટમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગટરોમાં પાણી બેક માર્યા, વાહનો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/8ed4e6763a4629cd84770ceac433e039171920466011373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Rain | રાજકોટમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગટરોમાં પાણી બેક માર્યા, વાહનો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement