શોધખોળ કરો
Advertisement
નવસારી: વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય,જુઓ ગુજરાતી ન્યુઝ
નવસારીના વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય થયો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈએ જીત મેળવી હતી. નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Result ABP News State Gram Panchayat Election Polling ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Strong Room Police Arrangement ABP Newsસુરત
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion