શોધખોળ કરો
યુવકે અમદાવાદી યુવતીને કહ્યું, જો તું મારી સાથે સંબંધ નહીં બાંધે તો.......

1/3

યુવતી કોલેજમાંથી બહાર આવતા અક્ષયે તું મારો ફોન કેમ નથી ઉપાડતી અને મારી સાથે કેમ સંબંધ નથી રાખતી? તેવા સવાલો કર્યાં હતાં. જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવક સતત છ દિવસ સુધી કોલેજમાં આવતો હતો અને ધમકીઓ આપતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
2/3

અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરની આર.જે તીબરેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ધમકી મળી હતી. 7 જાન્યુઆરીએ યુવતી કોલેજ ગઈ હતી ત્યારે અક્ષય નામના યુવાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડતાં અક્ષય કોલેજ આવી ગયો હતો.
3/3

અમદાવાદ: અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને એક યુવકે ધમકી આપીને કહ્યું હતું કે, તું જો મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તને જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
Published at : 20 Jan 2019 10:03 AM (IST)
Tags :
Ahmedabad Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
મનોરંજન
દુનિયા
Advertisement
