શોધખોળ કરો

Yamaha Bike: હવે બાઇક ચલાવતી વખતે નહીં બદલવા પડે ગીયર, યામાહા લાવી રહી છે નવી ટેકનોલૉજી, જાણો ડિટેલ્સ

Yamaha Bike: યામાહાએ ભારતીય બજારમાં તેની ઘણી સ્પોર્ટ્સ બાઇક્સ લૉન્ચ કરી છે. આ બાઇક્સને દેશમાં સારો પ્રતિસાદ પણ મળ્યો છે

Yamaha Bike: યામાહાએ ભારતીય બજારમાં તેની ઘણી સ્પોર્ટ્સ બાઇક્સ લૉન્ચ કરી છે. આ બાઇક્સને દેશમાં સારો પ્રતિસાદ પણ મળ્યો છે. હવે યામાહા એક નવી ટેક્નોલોજી લઈને આવી રહી છે જેની મદદથી તમારે ટ્રાવેલ કરતી વખતે બાઇકમાં ગિયર બદલવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત કંપની પોતાની આવનારી બાઇકમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.

શું છે આ નવી ટેકનિક - 
વાસ્તવમાં, યામાહા તેની આગામી નવી બાઇક્સમાં Y-AMT ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ ટેક્નોલોજીના આવવાથી બાઇક ચલાવવાનો અનુભવ શાનદાર થવાનો છે. શહેરના ટ્રાફિકથી હાઇવે પર બાઇક ચલાવવું ખૂબ જ સરળ અને આરામદાયક બનશે. આ ટેક્નોલોજીની મદદથી બાઇકમાં વારંવાર ગિયર બદલવાની જરૂર નહીં પડે. એકવાર તમે ગીયર દાખલ કરી લો, તમે તમારી બાઇકને ગમે ત્યાં રોક્યા વગર ચલાવી શકો છો.

આ બાઇકમાં મળશે ટેકનિક 
જાણકારી અનુસાર, Yamaha MT-09 સેમી-નેકેડ બાઇકમાં પહેલીવાર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ બાઇકને લૉન્ચ કર્યા પછી કંપની તેની અન્ય સુપરબાઇક્સમાં પણ આ ફિચર ઉમેરી શકે છે.

આ વર્ષે રજૂ કરી હતી ટેકનિક - 
યામાહાએ આ વર્ષે જૂન 2024માં તેની Y-AMT ટેક્નોલોજી રજૂ કરી હતી. જો કે, તમને જણાવી દઈએ કે હાલમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર જાપાનમાં જ થશે. પરંતુ થોડા સમય પછી તે અન્ય દેશોમાં પણ આપી શકાય છે.

એટલું જ નહીં, કંપનીના જણાવ્યા અનુસાર, Y-AMT ટેક્નોલોજીથી સજ્જ બાઇકમાં ક્લચ અને લીવરની જરૂર નથી. આ ટેક્નોલોજી રાઈડ બાય વાયર સાથે રજૂ કરવામાં આવશે. વળી, જો બાઇક હાઇ સ્પીડ પર ચાલી રહી હોય અને અચાનક સ્પીડ ઓછી કરવી પડે તો તેમાં મેન્યૂઅલ ગીયર બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. તેની મદદથી બાઈક ચલાવવાનો અનુભવ ઘણી હદે બદલાઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

Embed widget