શોધખોળ કરો

Crime News: સુરતના અમરોલીમાં પરિણીત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, આ રીતે ફૂટ્યો ભાંડો

Latest Surat News: આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે આરોપી પ્રદીપ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે.

Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં પરિણીત યુવકે દિવ્યાંગ યુવતીને ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ નોધાઈ છે.યુવતીને 3 માસનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો હતો.આ મામલે અમરોલી પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તબીબી તપાસ માટે જતાં ફૂટ્યો ભાંડો

સુરતના અમરોલીના છાપરાભાઠા માં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ દુષ્કર્મ આચર્યું છે. યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા દુષ્કર્મ નો મામલો સામે આવ્યો છે. આ અંગે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પડોશી પ્રદીપ ધર્મરાજ પટેલની સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર આચરતો હતો દુષ્કર્મ

આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે આરોપી પ્રદીપ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે 18 વર્ષીય યુવતી દિવ્યાંગ છે. તે બોલી કે સાંભળી શકતી નથી. આરોપી યુવતીના ઘરની સામે રહેતો હતો. જેથી એકબીજાને ઓળખતા હતા. હવસખોર દિવ્યાંગ યુવતીના ઘરે જઈ તેની સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. 3 મહિનાથી હવસખોરે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ કરતો હતો. વધુમાં યુવતીના પિતાનું અવસાન થયેલું છે અને તેની માતા વતનમાં રહે છે. યુવતી સુરતમાં કાકા-કાકી સાથે રહે છે.
Crime News: સુરતના અમરોલીમાં પરિણીત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદના ઈસનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઇસનપુરમાં પતિની પહેલી પત્નીના પુત્રએ એકલતાનો લાભ લઇને  બીજી પત્નીની સગીર પુત્રીને અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. જે બાદ સગીરા પોતાના ઘરમાં સુનમુન રહેતા માતાએ પૂછતાં હકીકત જણાવી હતી. આ બનાવ અંગે સગીરાની માતાએ સગીર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર વિસ્તારમાં ૨૯ વર્ષીય પરિવાર સાથે રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા મહિલાના પતિની પહેલી પત્ની અને બીજી પત્ની સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. પહેલી પત્નીના સગીર પુત્રએ બીજી પત્નીની ઘેર હાજરીમાં અવાર અવાર નવાર તેમની દિકરી પાસે જતો હતો. દરમિયા તારીખ ૫ એપ્રિલના રોજ સગીર પુત્ર ઘરે કોઇ ન હોવાથી તેનો  લાભ લઇને તેમની મહિલાની સગીર પુત્રીને શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર

IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય

ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્માએ કરી બતાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'

IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ, VIDEO

Embed widget