શોધખોળ કરો

Surat Crime News: પતિએ પત્નીની લાકડાનો ફટકો મારી કરી હત્યા, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન

મૃતકનું નામ દિપીકા ભીલ છે. પતિએ પત્નીને યુપીના ઓમ પ્રકાશ નામના વ્યક્તિ સાથે પતિએ વાતો કરવાની ના કહેવા છતાં ફોન કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આવેશમાં આવીને પત્નીને લાકડાનો ફટકો માર્યો હતો.

Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહરેના સચિન વિસ્તારના ફોજીવાલા એસ્ટેટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પતિએ લાકડાનો ફટકો તથા હાથ અને લતોથી મુંઢ માર મારી પત્નીની હત્યા કરી હતી.

પતિએ ફોન પર અન્ય પુરુષ સાથે વાત કરવાની પાડી ના, છતાં પણ ન માની પત્ની ને પછી રચાયો ખૂની ખેલ

મૃતકનું નામ અંજલી ઉર્ફે દિપીકા ભીલ છે. પતિએ પત્ની  દિપીકાને યુપીના ઓમ પ્રકાશ નામના વ્યક્તિ સાથે પતિએ વાતો કરવાની ના કહેવા છતાં ફોન કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આવેશમાં આવીને પત્નીને લાકડાનો ફટકો માર્યો હતો. તેમના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પરિવાર મૂળ રાજસ્થાનનું છે. પતિ સુરતમાં પ્લાયવુડ ખાતામાં મજૂરી કામ કરતો હતો. મૃતકનું નામ અંજલી ઉર્ફે દિપીકા ભીલ છે. હત્યા કરનાર આરોપીનું નામ હરિરામ ઉર્ફે હરીશ છે. હત્યારા પતિની સચિન પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.  

સુરતના ઉધનામાં ભત્રીજાની હત્યા કરનાર મુખ્ય આરોપી ભાવુ સિંહને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 11 એપ્રિલના રોજ હત્યાની ઘટના બની હતી. ઉધના નવસારી રોડ પર સરજાહેર હત્યા કરવામાં આવી હતી. ઉધના પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યામાં વપરાયરેલી બોલેરો પીકઅપ પણ પોલીસે કબ્જે કરી હતી.

સાંતલપુરમાં કૌટુંબિક ભાઈએ જ બહેનની હત્યા કરી

પાટણના સાંતલપુર તાલુકામાં પણ ઘટનાની હત્યા બની છે. સાંતલપુર તાલુકાના રાણીસર ગામે યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૌટુંબિક ભાઈએ જ બહેનની હત્યા કરી છે. ખોટા વહેમ અને શંકાને કારણે યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભટ્ટી ભાઈખાન ભચાયાએ તીક્ષણ હથિયારના ઘા જીકી કૌટુંબિક બહેનની હત્યા કરી તો સાથે રહેલ ભટ્ટી રેમભાને પણ વહેમ રાખી માથા ભાગે લાકડી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેના કારણે ભટ્ટી હસીનાબેન નામની યુવતિનું મોત થયું હતું. વારાહી પોલોસે હત્યાના બનાવના પગલે ફરિયાદનો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ

MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget