શોધખોળ કરો

Jobs: સરકારના આ મોટા વિભાગમાં બહાર પડી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, વાંચો ડિટેલ્સ..

ભરતી માટે અપ્લાય કરનારા ઉમેદવારોની મેક્સિમમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

NHAI Bharti 2022: એનએચએઆઇએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અંતર્ગત સંસ્થાનમાં ઉપ પ્રબંધક સહિત 29 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવારો જલ્દી અરજી કરી દે.

​NHAI Jobs 2022: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જે અનુસાર, એનએચએઆઇ 29 ખાલી જગ્યા પર ભરતી કરશે, આ પદો માટે ઉમેદવાર ઇમેલ દ્વારા અરજી કરી શકે છે. 

ખાલી જગ્યાઓ - 
આ ભરતી અભિયાન કુલ  29 પદો પર ભરતી કરવામાં આવશે, આ અભિયાન અંતર્ગત ઉપાધ્યક્ષ, વરિષ્ઠ પ્રબંધક અને સહાયક પ્રબંધકની જગ્યા ભરવામાં આવશે. 

શૈક્ષણિક યોગ્યતા - 
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને ગ્રેજ્યૂએટ/ બીઇ/ બપીટેક/ ડિપ્લોમાં/  એમએસસી/ પીજી/ સીએ/સીએમએ/ સીએફએ/ પીજીડીએમ/ એમબીએ પાસ હોવુ જરૂરી છે.

ઉંમર મર્યાદા - 
ભરતી માટે અપ્લાય કરનારા ઉમેદવારોની મેક્સિમમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

કઇ રીતે થશે પસંદગી - 
આ પદો પર ઉમેદવારોની પસંદગીની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. 

આ રીતે કરો એપ્લાય -
આ ભરતી અભિયાન માટે ઉમેદવાર 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે તમંને 
ravinder.nhlml@nhai.org પર અરજીપત્ર મોકલવુ પડશે, જે તેમને  nhai.gov.in પર મળી જશે. 

NTA Exam 2023 Schedule: 7 મેના રોજ લેવામાં આવશે પરીક્ષા, વિગતવાર સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

NEET 2023 Exam Date Announced: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વર્ષ 2023-24 માટે પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. આ ક્રમમાં, NEET થી CUET અને JEE સુધીની વર્ષની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2023નું આયોજન 07 મે 2023ના રોજ કરવામાં આવશે. આ અંગેની નોટિસ NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે. આ કરવા માટે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – nta.ac.in.

વિગતવાર સમયપત્રક ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

NTA એ હમણાં જ NEET UG પરીક્ષા 2023ની તારીખ જાહેર કરી છે. વિગતવાર શિડ્યુલ હજી બહાર પડવાનું બાકી છે. જે ઉમેદવારો આ વર્ષની NEET પરીક્ષા આપી રહ્યા છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નવીનતમ અપડેટ્સ માટે સમય સમય પર NTA NEETની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે. આ કરવા માટે, સત્તાવાર વેબસાઇટનું સરનામું છે - neet.nta.nic.in.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 

CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 

અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી

AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 

IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 

Maha Shivratri 2025:  મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  

Embed widget