શાહરૂખની લાડલી સુહાના ખાના આ મોટા ફિલ્મ મેકરની સાથે કરશે કામ, બૉલીવુડ ડેબ્યૂની ચર્ચા વધી, જાણો વિગતે
સુહાનાની કેટલીક તસવીરો સામે આવે છે, જેનાથી બૉલીવુડમાં તેનો પગ મુકવાની ચર્ચા ફરી એકવાર જોર પકડી રહી છે.

મુંબઇઃ બૉલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની દીકરી સુહાના ખાન (Suhana Khan)ની પૉપ્યૂલારિટી કોઇ એક્ટ્રેસથી ઓછી નથી. સોશ્યલ મીડિયા પર તેની તગડી ફેન ફોલોઇંગ છે. સુહાના છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાને લઇને ચર્ચામાં છે. હવે સુહાનાની કેટલીક તસવીરો સામે આવે છે, જેનાથી બૉલીવુડમાં તેનો પગ મુકવાની ચર્ચા ફરી એકવાર જોર પકડી રહી છે.
સુહાના ખાનની તસવીરો વાયરલ
ખરેખરમાં, સુહાના ખાન (Suhana Khan) શુક્રવાર રાત્રે ફિલ્મ મેકર જોયા અખ્તરની ઓફિસની બહાર સ્પૉટ થઇ હતી, જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ દરમિયાન સુહાનાની ડ્રેસિંગ સ્ટાઇલે પણ ફેન્સને દિવાના કર્યા, વ્હાઇટ ટેન્ક ટૉપ અને કાર્ગો પેન્ટ્સમાં સુહાના ખાન એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
View this post on Instagram
ફિલ્મને લઇને ચર્ચાઓ શરૂ-
છેલ્લા કેટલાય દિવસોથી સમાચારો આવી રહ્યાં છે કે, સુહાના ખાન (Suhana Khan) જોયા અખ્તરની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. હવે આ તસવીરો વાયરલ થયા બાદ એકવાર ફરીથી આ ખબરને હવા મળી છે. સુહાનાના ફેન્સ પણ તેની પહેલી ફિલ્મ જોવા માટે ઉતાવળી બન્યા છે. જોકે, હજુ સુધી આ ફિલ્મને લઇને કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવ્યુ.
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
