શોધખોળ કરો

બૉલીવુડનો આ હીરો એક ફિલ્મ માટે લે છે 100 કરોડથી પણ વધુ ફી, જાણો સલમાનથી લઇને ઋત્વિકનો શું છે એક ફિલ્મનો ચાર્જ

જાણો બૉલીવુડના ચર્ચિત કલાકારો વિશે, તેઓ એક ફિલ્મની કેટલી તગડી ફી વસૂલે છે...........

મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સૌથી મોંઘી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે, અને આનુ કારણ છે અભિનેતાની ફી અને તેની ફિલ્મોનુ બજેટ. સલમાન, શાહરૂખ, અક્ષયથી લઇને આમિર ખાન સુધીનાની ફી એટલી બધી છે કે ક્યારેક ક્યારેક ફિલ્મના બજેટથી વધુ આ અભિનેતાઓની ફી લાગે છે. જાણો બૉલીવુડના ચર્ચિત કલાકારો વિશે, તેઓ એક ફિલ્મની કેટલી તગડી ફી વસૂલે છે...........

અક્ષય કુમાર બૉલીવુડનો એકમાત્ર એવો એક્ટર છે, જેની દર વર્ષે 4-5 ફિલ્મો રિલીઝ થાય છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરેક ફિલ્મનો તે 117 થી 135 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બૉલીવુડનો હેન્ડસમ હન્ક ઋત્વિક રોશન હાલના સમયમાં એક ફિલ્મ માટે 75 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી રહ્યો છે.

શાહરૂખ ખાન બૉલીવુડનો બાદશાહ કહેવાય છે. આવામાં માની શકાય કે તેની ફી પણ મામૂલી નહીં હોય. રિપોર્ટ્સનુ માનીએ તો પોતાની આગામી ફિલ્મ પઠાણ માટે શાહરૂખ ખાને 100 કરોડ રૂપિયા ફી વસૂલી છે.

આમિર ખાન જલ્દી લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે. વળી આની ફીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 75-80 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સલમાન ખાનની ફીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે એક ફિલ્મના 70-75 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આ પણ વાંચો...... 

Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત

યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ

Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત

દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા

Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025 Results: દિલ્હીની આ 20 બેઠકો નક્કી કરશે સત્તા? જાણો રાજધાનીનું સમીકરણ

Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ

Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ

Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા

Embed widget