શોધખોળ કરો

'એક વિલન રિટર્ન્સ'ના પ્રમૉશન દરમિયાન હીરો-હીરોઇન થયા ક્રેઝી, બન્નેની રૉમેન્ટિક તસવીરો વાયરલ

ખાસ વાત છે કે આ એક્ટ્રેસ અર્જૂન કપૂરની સારી દોસ્ત છે, જાણો આ એક્ટ્રેસ કોણ છે. ખરેખરમાં, અર્જૂન કપૂરની સાથે તસવીરોમાં જે દેખાઇ રહી છે તે એક્ટ્રેસ તારા સુતરિયા છે,

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અર્જૂન કપૂર (Arjun Kapoor) ની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં અદભૂત છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મલાઇકાના બદલે બૉલીવુડની અન્ય હીરોઇન સાથે રોમાન્સ કરતી તસવીરો શેર કરી છે, આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ઇન્ટરનેટ પર છવાયેલી આ તસવીરમાં દેખી શકાય છે કે, અર્જૂન કપૂર એક હૉટ એક્ટ્રેસની બાંહોમાં છે, અને બન્ને રોમાન્ટિક મૂડમાં દેખાઇ રહ્યાં છે. બન્ને એકબીજાના ગળે વળગી પડ્યા છે. જુઓ તસવીરો.....

ખાસ વાત છે કે આ એક્ટ્રેસ અર્જૂન કપૂરની સારી દોસ્ત છે, જાણો આ એક્ટ્રેસ કોણ છે. ખરેખરમાં, અર્જૂન કપૂરની સાથે તસવીરોમાં જે દેખાઇ રહી છે તે એક્ટ્રેસ તારા સુતરિયા છે, અર્જૂન કપૂર અને તારા સુતરિયા બહુ જલદી 'એક વિલન રિટર્ન્સ'માં સાથે દેખાશે. આ પહેલાવીર બનશે કે તારા અને અર્જૂન કોઇ ફિલ્મમાં સાથે કામ કરશે. અર્જૂન કપૂર અને તારા સુતરિયા પોતાની અપકમિંગ ફિલ્મનુ જોરદાર પ્રમૉશન કરી રહ્યાં છે, આ તસવીરો પણ તેનો જ એક ભાગ છે. અર્જૂન કપૂર અને તારાની આ ક્રેઝી તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ રોમાન્ટિક પળો જોઇને મલાઇકા પણ ચોંકી ગઇ હશે.

એક વિલન રિટર્ન્સ'ના પ્રમૉશન દરમિયાન હીરો-હીરોઇન થયા ક્રેઝી, બન્નેની રૉમેન્ટિક તસવીરો વાયરલ

ફિલ્મની વાત કરીએ તો 'એક વિલન રિટર્ન્સ'માં અર્જૂન કપૂર અને તારા સુતરિયા ઉપરાંત જૉન અબ્રાહિમ અને દિશા પટ્ટણી પણ લીડ રૉલમાં છે. ફિલ્મ 29 જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

એક વિલન રિટર્ન્સ'ના પ્રમૉશન દરમિયાન હીરો-હીરોઇન થયા ક્રેઝી, બન્નેની રૉમેન્ટિક તસવીરો વાયરલ

વર્ષ 2014માં રિલીઝ થયેલી 'એક વિલન'ની આગળની કહાણી છે. 'એક વિલન' 27 જૂન 2014 માં રિલીઝ થઇ હતી. જેમાં સિદ્વાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રૉલમાં હતા, આ ફિલ્મનુ નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ હતુ, ફિલ્મમાં રિતેશ દેશમુખને એકદમ નેગેટિવ રૉલમાં બતાવવામાં આવ્યો હતો, જે છોકરીઓનુ બેરહેમીથી મર્ડર કરે છે.

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

View this post on Instagram
 
A post shared by TARA💫 (@tarasutaria)

-

આ પણ વાંચો...... 

દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ

India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget