Controversy: છુટાછેડા બાદ આ હૉટ એક્ટ્રેસના પતિએ મિત્રોને બતાવી પોતાની પત્નીની અશ્લીલ તસવીરો, ને પછી........
અશ્લીલ બતાવવા ઉપરાંત કાન્યે પર એવો પણ આરોલ છે કે, વર્ષ 2018માં એક મીટિંગ દરમિયાન તેને કિમ કર્દાશિયનનો અશ્લીલ વીડિયો પણ બતાવ્યો હતો.
Kanye West Controversy: બૉલીવુડ હોય કે હૉલીવુડ દરેક જગ્યાએ છુટાછેટા અને બાદમાં કૉન્ટ્રૉવર્સી સામાન્ય બાબત બની ગઇ છે, હવે આ લિસ્ટમાં વધુ એક હૉટ એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે, આ છે હૉલીવુડ અભિનેત્રી કિમ કર્દાશિયન (Kim Kardashian). ખરેખરમાં કિમ કર્દાશિયનના એક્સ હસબન્ડ કાન્યે વેસ્ટ આ મોટો વિવાદ ઉભો કર્યો છે.
ખરેખરમાં, એક્ટ્રેસ કિમ કર્દાશિયનના એક્સ હસબન્ડ અને રેપર કાન્યે વેસ્ટ (Kanye West) આજકાલ વિવાદોમા સપડાઇ ગયો છે, રૉલિંગ સ્ટૉનમાં છપાયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, યીજી એડિડાસ કંપનીના કર્મચારીઓએ એક પત્ર લખીને કાન્ય વેસ્ટ પર એવો આરોપ લગાવ્યો છે કે, તેને પોતાના કર્મચારીઓને પોતાની પૂર્વ પત્ની કિમ કર્દાશિયનની અશ્લીલ તસવીરો બતાવતો હતો.
અશ્લીલ બતાવવા ઉપરાંત કાન્યે પર એવો પણ આરોલ છે કે, વર્ષ 2018માં એક મીટિંગ દરમિયાન તેને કિમ કર્દાશિયનનો અશ્લીલ વીડિયો પણ બતાવ્યો હતો. આ તમામ મુદ્દાઓને લઇને હવે કાન્યે વેસ્ટ વિવાદોમાં સપટાઇ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ કૉન્ટ્રૉર્સીને લઇને કિમ કર્દાશિયન શું અનુભવી રહી છે અને શું વિચારી રહી છે, જોકે, હાલમાં કિમ આ તમામ વાતોની તપાસ કરી રહી છે.
View this post on Instagram
યૂએસ વીકલીના એક સુત્રે બતાવ્યુ કે, કિમ કર્દાશિયન તે તમામ દાવોઓની તપાસ કરી રહી છે, જેમાં એડિડાસના કર્મચારીઓને પોતાના એક્સ પતિ કાન્યે વેસ્ટ દ્વારા બતાવવામાં આવેલી તસવીરો અને વીડિયો સામેલ છે. અત્યારે કિમ કર્દાશિયન ખુબ નિરાશ છે, અને તે અપમાનિત અનુભવી રહી છે. તે જાણવા માગે છે કે કર્મચારીઓએ કઇ કઇ તેની નગ્ન તરવીરો જોઇએ હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, કિમ કર્દાશિયન અને કાન્યે વેસ્ટ બન્ને બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2014માં લગ્ન કરી લીધા હતા, અને પછી બન્ને 7 વર્ષો સુધી સાથે રહ્યાં અને 2021માં કિમ કર્દાશિયને તલાક માટે અરજી દાખલ કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram