શોધખોળ કરો
Advertisement
શિલ્પા શેટ્ટીએ મનાવ્યો દીકરીનો પહેલા બર્થ ડે, તસવીર કરી શેર, જુઓ સમીષાનો ક્યૂટ વીડિયો
શિલ્પા શેટ્ટીની પુત્રી સમીષા આજે એક વર્ષની થઇ ગઇ. તેમના પહેલા જન્મ દિવસનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
બોલિવૂડ: એક્ટર ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પર્સનલ લાઇફથી માંડીને પ્રોફેશનલ લાઇફની દરેક વાતો ફેન્સને શેર કરે છે. આજે શિલ્પા શેટ્ટીએ એવો ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.
એક વર્ષની થઇ શમીષા
શિલ્પા શેટ્ટીની દીકરી 15 ફેબ્રુઆરીએ એક વર્ષની થઇ. તેમના પહેલા બર્થ ડે પર સમીષાનો ક્યૂટ વીડિયો શિલ્પાએ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિલ્પાની એક વર્ષની ક્યૂટ દીકરી શમીષા પિંક અને વ્હાઇટ ફ્રોકમાં જોવા મળે છે. તેમની બાળકીનો આ ક્યૂટ વીડિયો ફેન્સ વારંવાર જોઇ રહ્યાં છે. અને પરી સમાન શમીષાની પ્રશંસા કરી રહ્યાં છે. 3 કલાકમાં આ વીડિયો 7 લાખ લોકો જોઇ ચૂક્યાં છે. વીડિયોમાં શિલ્પા શમીષાને પૂછે છે. કોની દીકરી છે. દીકરી બોલે છે મમ્મા. ત્યારબાદ શિલ્પા શેટ્ટી હસી પડે છે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement